In case you missed the event details on Swarnim Gujarat website, here is the link to Divya Bhaskar. Info below mentions of some celebration events:
સ્વર્ણિમજયંતી વર્ષની ઉજવણીના કાર્યક્રમો
સવારે ૭.૦૦ કલાકે : લાલ દરવાજા નજીક મહાગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની પ્રતિમાને શ્રદ્ધાસુમન.
સવારે ૮.૦૦ કલાકે : શહીદ સ્મારક ખાતે પોલીસ બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે.
સવારે ૮.૩૦ કલાકે : સાબરમતી આશ્રમમાં ગાંધીજીને અંજલિ, સ્વર્ણિમ સંકલ્પો, ગુજરાતીઓનું બહુમાન.
સવારે ૧૦.૦૦ કલાકે : ગાંધીનગરમાં પૂજય રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ.
સવારે ૧૦.૩૦ કલાકે : ગાંધીનગરના સેકટર-૧૫માં મહાત્મા મંદિરનો શિલાન્યાસ, દેશ-વિદેશમાંથી આવેલી માટી અને પાણીનો મંદિરના પાયામાં અભિષેક.
૧લી મેએ બપોર પછી : સરદાર પટેલ સ્ટેડિયમમાં ઉજવણીનો શાનદાર પ્રારંભ.
લાઇટ એન્ડ સાઉન્ડ શો સાથે ભવ્ય ઇતિહાસ રજૂ થશે.
૩૦મીની પૂર્વસંઘ્યાએ શું થશે?
ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં એનઆરઆઇ સંમેલન.
વિશ્વમાં જયાં ઉજવણી થવાની છે ત્યાં મોદીનું માર્ગદર્શન.
સ્વર્ણિમ કળશ પ્રત્યેક પ્રતિનિધિને સોંપાશે.
સંસ્કાર-વિરાસતનો સપ્તરંગી ગુજરાત કાર્યક્રમ.
સાંજે સાડા સાત કલાકે ગુજરાતમાં જયનાદ અને ઘંટારવ.
ગાંધીનગરમાં નેવી બેન્ડની સુરાવલી સાથે નાગરિકોનો જયનાદ.
મહાનગરોમાં વોર્ડવાર જયનાદ.
૨૮મી એપ્રિલ થી ૩જી મે સુધી ગુજરાતભરમાં રોશની.

For more news to appear, follow Gujarat State Portal. And, for your Swarnim Pledge, log to www.swarnimgujarat.org - follow Gujarat Day Page on Kidsfreesouls too.
- ilaxi
No comments:
Post a Comment